ચિંતન-બોધ: Cast Away Movie

કાસ્ટ અવે: જીવન, જરૂરિયાતો અને સંબંધો વિષે સાક્ષાત્કાર! સાંપ્રત સભ્ય વિકસિત સમાજમાં રહેતા માણસોને તેમની જરૂરિયાતો અને સંબંધોની હૂંફ એટલી સરળતાથી મળે છે કે તેને તેમની કદર કરવાનો અવસર મળતો નથી. પ્લેન ક્રેશ થવાથી એક ટાપુ પર તણાઈને ખેંચાઈ ગયેલા ‘ચક’નો તે ટાપુ પર જીવન માટેનો સંઘર્ષ અને અસંભવિત જણાતી રીતે 4 વર્ષ પછી પુનઃ …

Sarasvati – the River par Excellence

based on the book Rigvedic People by Prof. B B Lal हे सरस्वती, माताओं में सबसे अच्छी, नदियों में सबसे अच्छी, सबसे अच्छी देवी, हम अज्ञात और तुच्छ हैं, कृपया हमें यश से अनुग्रहित करें। …यह स्पष्ट रूप से दर्शाता है कि सरस्वती यमुना और सतलुज के बीच स्थित है (मंडल 10 के सूक्त 75 …

The Rigvedic People-Were they immigrants to Bharat?

by Prof. B B Lal Chapter 4: A Review of the Evidence of Flora Supposedly Supporting the Aryan Immigration’ Thesis भारत के प्रतिष्ठित पुरातत्वविद् प्रोफेसर बी बी लाल अपने पुस्तकोंमे दिखाते है कि ऋग्वेदमें जिस पीपल (પીપળો), पलाश (કેશુડો), खैर (ખેર) जैसे वृक्षों का उल्लेख हैं, वे भारत और दक्षिण-पूर्व एशिया के ही मूल निवासी …

The Rigvedic People – Ch 2

ऋग्वेदीय जनसमूह – 2 The Aryan Invasion Theory: An In-depth Analysis Translations from the book by Shri B B Lal मैंने बार-बार तारीखों के केवल काल्पनिक चरित्र पर ध्यान दिया है, जिसे मैंने वैदिक साहित्य के पहले कालखंडों को सौंपने का जोखिम उठाया है। मैंने उनके लिए केवल यह दावा किया है कि वे न्यूनतम …

The Rigvidic People

ऋग्वेदीय जनसमूह Excerpts and translation from the book with the above title from Shri B. B. Lal, most veteran archeologist from India Chapter 1 Introduction The Sanskrit language whatever be its antiquity is of a wonderful structure, more perfect than the Greek, more copious than Latin and more exquisitely refined than either, yet bearing to …

ચિત્રકથા: મારી બારીએ બેઠું એક પક્ષી 

રવિવારની સવાર હતી, ઘરમાં જ હું મારી ઓફિસ ચૅર પર બેસી કંઈક બોજ વગરનું કામ કરી રહ્યો હતો. ત્યારે તે રૂમની બારીમાં મેં કંઈક ચહલપહલ જોઈ. જોયું તો એક સુંદર પક્ષી જાળી પર છોડ પાસે બેસી જાણે અંદર પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યો હતું. કબૂતરના ત્રાસથી બચવા મેં થોડા જ સમય પહેલાં બધી બારીઓમાં નાની જાળી …

હરિત બોધ

કોન્ક્રીટના જંગલમાં રહેતો શહેરીજન નિસર્ગથી યોજનો દૂર છે. પણ જેમ નાનકડો દીવો રાત્રે પણ સૂર્યના પ્રકાશને તમારી અટારીએ લઇ આવે છે; તેમ એક નાનો છોડ વન-ઉપવનની કુદરતને તમારા ઝરુખામાં લઇ આવે છે. મારા ઝરૂખામાં કારેલાના વેલાએ નાના પીળા ફૂલો ધરી સ્વાગતની તૈયારી કરી તો નખરાળું પતંગિયું પણ સહજ આકર્ષાઈ આવ્યું! ‘હું કરું, હું કરું’ કરતો …

ભારત દેશનો પ્રાણ – દિવાળી ઉત્સવ

कालः पिबति तद्रसम्| કાળ દરેક વસ્તુનો રસ પી લે છે. સમય જતા જુની ઘટનાઓ, જુનીવસ્તુઓ, જુના સંબંધો વગેરેમાંથી રસ ઘટતો જાય છે. પરંતુ કેટલીક એવી વાતો પણ છે કે જેની આગળ કાળ પણ હાર માની લે છે. ભારતીય સંસ્કૃતિની એવી એક વાત એટલે શ્રી રામનું ચરિત્ર, ચરિત્ર-કથન અને નાટ્ય (રામલીલા)। શ્રી રામના રાવણ પરના વિજયના …

ફૂલને ફૂટી વાણી!

સવારે ખીલું છું, દિનભર રંગીન રહું છું, સાંજ પણ મને નિરાશ કરતી નથી, રાત્રે ચુપચાપ ખરી પડું છુ. હું સહજ જ આનંદ તો આપું છું અને જીવનની શીખ પણ.

રાજમાતા જીજાઉ

આપણા માટે જીજાબાઈની ઓળખાણ એટલે શિવાજીના માતા, પરંતુ તે ચરિત્ર એટલું શક્તિશાળી છે કે તેમની સ્વતંત્ર ઓળખાણ અને પ્રભાવી વ્યક્તિત્વ છે. શિવાજી મહાન બન્યા તેનું સૌથી મહત્વનું કારણ હતું જીજામાતાના ધાવણ સાથે મળેલા સંસ્કાર અને વીરતા। મહાન શિવાજી પર ઘણા નાટક અને ચલચિત્રો બન્યા છે પણ તેઓ જેમના ફરજંદ હતા તેવા જીજામાતા પોતે જ એક …

Design a site like this with WordPress.com
Get started