કાયાવરોહણ – એક ભુલાયેલો અને ઉપેક્ષિત ઇતિહાસ

વડોદરા શહેરથી માત્ર 30 કિમી અંતરે આવેલું નાનું એવું ગામ છે, કાયાવરોહણ. વડોદરા શહેરમાં લાખો લોકો રહે છે, હજારો મુસાફરો અવરજવર કરે છે, પણ તેની જ બાજુમાં આવેલ અનેક મોટા રહસ્યો અને ઇતિહાસ છુપાવીને બેઠેલું કાયાવરોહણ ગામ ઘણા અંશે ઉપેક્ષિત રહ્યું છે.  ચાલો જાણીયે ઘણાંમાંથી થોડું, કાયાવરોહણ વિષે. શાળામાં હતા ત્યારે પહેલીવાર કાયાવરોહણ પિકનિકમાં ગયા …

Design a site like this with WordPress.com
Get started